Pages

Search This Blog

Thursday, March 3, 2011

PTC PRACTICAL EXAM

ગાંધીનગર જિલ્લાની તમામ પી.ટી.સી.કોલેજોની પ્રાયોગિક પરીક્ષા તા14-02-2011 થી તા.10-03-2011 દરમિયાન યોજાયેલ છે. જે અંતર્ગત પ્રાયોગિક પાઠ અને કમ્પ્યૂટર પરીક્ષાનો સમાવેશ થાય છે.

Friday, February 11, 2011

appointment order

તા.10-02-2011 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્યના ઓર્ડર આવી ગયેલ છે. જે અંતર્ગત ડૉ.ટી.એસ.જોષી સાહેબ, ગાંધીનગર ખાતે પ્રાચાર્ય તરીકે નિમણુક પામેલ છે.

Friday, February 4, 2011

Education Matters!: Language Learning II - How Do Children Learn Langu...

Education Matters!: Language Learning II - How Do Children Learn Langu...: "This article continues from the previous part (see here) In order to answer the question 'How do children learn language?' we first need to ..."

PTC meating

તા.04/02/2011 ના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર ખાતે પી.ટી.સી.ના અધ્યાપકોની બેઠક ગોઠવવામાં આવી હતી તે અંતર્ગત આગામી વર્ષ 2010-11 ની વાર્ષિક પ્રાયોગિક પરીક્ષાનું આયોજન અંગે ચર્ચા કરવામાં આવેલી.

Thursday, February 3, 2011

PTC COMPUTER LESSON

પી.ટી.સી. દ્વિતીય વર્ષના કોમ્પ્યૂટરના પ્રાયોગિક પાઠ તા.04/02/2011 થી શરૂ થયેલ છે.

Wednesday, February 2, 2011

આચાર્ય સજ્જતા તાલીમ વર્ગ

જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ગાંધીનગર દ્વારા તાલુકા કક્ષાએ આચાર્ય સજ્જતા તાલીમ વર્ગ પૂર્ણ કરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.28/1/11 ના રોજ દહેગામ, 29/1/11 ના રોજ કલોલ 31/1/11 ના રોજ ગાંધીનગર અને તા.1/2/11 ના રોજ માણસા ખાતે વર્ગનું આયોજન કરવામાં આવેલું હતું.

Saturday, January 8, 2011

Curriculum Reform

There is a workshop on Curriculum Reform for standard 1 to 8 (Primery level)
venue: Chandraprbh labdhidham tirth, Dhanap, nr Chiloda Chokadi, Gandhinagar
From: 07-01-2011 to 11-01-2011